પાત્રા ચૉલ કેસમાં શિવસેના સાંસદ સંજય રાઉતની મુશ્કેલી વધી ગઈ છે. કોર્ટે 22 ઓગસ્ટ સુધી સંજય રાઉતને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ભારતે 20 ગોલ્ડ, 15 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ પર કબજો જમાવ્યો છે.
